અમેરિકન ટીવી પર્સનાલિટી અને મોડલ કિમ કાર્દાશિયન 13 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના `શુભ આશીર્વાદ` સમારંભમાં હાજરી આપવા મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં પહોંચી હતી. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંતે ફાર્માસ્યુટિકલ ટાયકૂન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે લગ્ન કર્યા હતા.














