સલમાન ખાનની બહેન અર્પિતાએ રેસ્ટોરન્ટમાં તોડી પ્લેટ્સ, આ છે એનું કારણ
07 December, 2020 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentLockdown Birthdays Bollywood: સલમાન ખાને ભાણીયા આહિલનો જન્મદિવસ ઉજવ્યો
30 March, 2020 01:54 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondentસૌથી સલામત હાથમાં અર્પિતા ખાન શર્માની દીકરી
15 January, 2020 01:22 IST | New Delhiજુઓ બૉલીવુડ સ્ટાર્સે આવી રીતે આપી ગણપતિ બાપ્પાને વિદાઈ
05 September, 2019 03:00 IST | મુંબઈબિગ-બૉસ 14 પોતાના સફરના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો પડદો પડી ગયો છે. ઘરમાં જે 5 ફાઈનલિસ્ટ છે તેમાં - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. જો બિગ-બૉસના પાછલા સીઝનના વિનર્સની વાત કરીએ તો 13માંથી 6 વાર ટ્રૉફી ટેલિવિઝન અભિનેત્રીએ જીતી છે. આ વખતે સીઝનમાં રૂબીના દિલૈક મજબૂત દાવેદર તરીકે ઉભરી આવી છે. જોકે વિજેતા વિશે ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે. તો જાણો બિગ-બૉસના ઈતિહાસમાં ટ્રૉફી પોતાની નામે કરનાર ટીવી એક્ટ્રેસિસ વિશે.
20 February, 2021 11:09 IST |આજે Valentine's Day છે. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ આ દિવસને ખાસ અંદાજમાં ઉજવે છે. તેમ જ કેટલાક છોકરા-છોકરીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. તેમ જ સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ પોતાના પ્રેમ સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા અભિનેતા અને અભિનેત્રી છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. વેલેન્ટાઈન ડેના ખાસ વીકમાં અમે તમને એવા જ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચમાં છે, પરંતુ દુનિયા સામે તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.
14 February, 2021 12:23 IST |કરીના કપૂર (Kareena Kapoor)ને જલ્દી જ બીજું બાળક થવાનું છે. તેની પહેલીવારની પ્રેગનેન્સી પણ ચર્ચામાં હતી અને બીજી વારની પણ છે જ. જોઇએ કરીના કપૂરના કૂલ અને કેઝ્યુઅલ લૂક્સ જેમાં તે પોતાની પ્રેગનેન્સી એકદમ કોન્ફીડન્ટલી ફ્લોન્ટ કરે છે. (તસવીરો યોગેન શાહ)
11 February, 2021 12:24 IST |કરણ જોહરનાં જોડિયાં બાળકો યશ અને રૂહી જોહરનો જન્મદિવસ હમણાં જ ગયો છે. કરણ અને તેના સ્ટાર મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર અનેક પોસ્ટ્સ મૂકી હતી જેમાં પાર્ટીનાં ફોટોઝ જોવા મળ્યા હતા. જુઓ કોણ કોણ પોતાના ટાબરિયા સાથે પહોંચ્યું હતું કરણનાં બચ્ચાંઓની બર્થ ડે પાર્ટીમાં (તસવીરો યોગેન શાહ)
09 February, 2021 12:36 IST |સારા અલી ખાન અને કાર્તિક આર્યને અમદાવાદમાં એવું તે શું કર્યું કે તેમના ચાહકો દંગ રહી ગયા? વેલેન્ટાઇન્સ ડેના રોજ રિલિઝ થઇ રહેલી ફિલ્મ લવ આજકલનાં પ્રમોશન માટે અમદાવાદ ગયેલા સારા-કાર્તિકે શું કર્યું મેચિંગ મેચિંગ? અને કેવી રીતે કર્યો ડાન્સ? જૂઓ આ વીડિયો અમદાવાદમાં સાર્તિકે કરેલી ધમાલનો...
17 February, 2020 12:31 IST |શું શાહરુખ ખાનને જોખમ લેતા બીક લાગે છે ? અનુષ્કાએ પોતાના રોલ માટે કેવી રીતે તૈયારી કરી ? પોતાનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારના રોલ માટે કેટરીના કૈફને શૂટિંગમાં શું શું મુશ્કેલી પડી ? જ્યારે અબ્રાહમે શાહરુખને બૌઆ તરીકે જોયો ત્યારે તેનું રિએક્શન શું હતું ? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ EXCLUSIVE ઈન્ટરવ્યુ
05 November, 2019 07:25 IST |બોલીવુડ સ્ટાર આમિર ખાન આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે અમારા રેડિયો સિટીના આર.જે. પલક આજે તેમને આમિર ખાનના ભવિષ્યને લઇને પ્રિડીક્શન કરવા ડૉ. સુંદીપ કોચર સાથે મુલાકાત કરાવશે. આ એપિશોડમાં સ્ટાર પ્રિડીક્શન ડૉ. સુંદીપ કોચર તમને આમિર ખાનની લાઇફ સાથે જોડાયેલ અજાણી વાતો વિશે વાત કરશે. વધુ જાણવા અને અમારી જ્યોતિષીય વિડિઓ શ્રેણી માટે ટ્યૂન રહેવા માટે આ વીડિયો જુઓ.
14 March, 2019 08:47 IST |20 વર્ષમાં પહેલી વાર ભારતીય વાયુસેનાએ સીમા પાર કરીને પાકિસ્તાન પર હુમલો કર્યો છે. બાલાકોટ સેક્ટરમાં આવેલા મોટા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. કેવો રહ્યો આખો ઘટનાક્રમ તે સમજવા માટે જુઓ આ વીડિયો.
26 February, 2019 06:52 IST |