Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Preeti Jhangiani

લેખ

ફારાહ ખાન

મોહબ્બતેં માટે યશજી મારા માટે ફૉગ મશીન પકડીને ઊભા હતા: ફારાહ ખાન

મોહબ્બતેં માટે યશજી મારા માટે ફૉગ મશીન પકડીને ઊભા હતા: ફારાહ ખાન

27 October, 2020 12:58 IST | Mumbai | Harsh Desai

ફોટા

જાણો પ્રીતિ ઝંગિયાની કેવી રીતે રાખે છે પોતાની હેલ્થનું ધ્યાન....

Celeb Health Talk: આજે વાંચો પ્રીતિ ઝંગિયાની વિશે, કઈ રીતે રાખે છે પોતાને ફિટ

પહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે? આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત. આજે મળો સેલેબ હેલ્થ ટૉકનાં સ્ટાર પ્રીતિ ઝંગિયાનીને. પ્રીતિ ઝંગિયાનીનો જન્મ મુંબઈમાં 18 ઑગસ્ટ 1980ના રોજ થયો. હાલ પ્રીતિ ઝંગિયાની લેટ્સ ટૉક ફિટનેસ નામે એક ટૉક શૉ ચલાવે છે. અભિનેત્રીએ સાઉથ ફિલ્મો દ્વારા એક્ટિંગ ડેબ્યૂ કર્યો હતો પણ તેમને ખરી ઓળખ બૉલિવૂડ ફિલ્મ મહોબ્બતેં દ્વારા મળી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવલી પોતાના વર્કઆઉટ વીડિયોઝ શૅર કરતી રહે છે. 

04 July, 2022 06:42 IST | Mumbai | Shilpa Bhanushali
પહેલી જ ફિલ્મથી જાણીતી થયેલી અભિનેત્રી પ્રીતિ જાંગિયાની,જાણો વધુ

પહેલી જ ફિલ્મથી જાણીતી થયેલી અભિનેત્રી પ્રીતિ જાંગિયાની,જાણો વધુ

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ જાંગિયાની પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે બોલીવુડની ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યું અને દર્શકોમાં લોકપ્રિય બની. પ્રીતિ જાંગિયાનીએ પોતાના અભિનયની શરૂઆત સાઉથની ફિલ્મો દ્વારા કરી હતી. ત્યાર બાદ તેણે બોલીવુડમાં એન્ટ્રી લીધી અને પોતાની પહેલી જ ફિલ્મથી તે લોકપ્રિય બની. હાલ અભિનેત્રી ઘણાં સમયથી ફિલ્મોથી દૂર છે. ત્યારે જાણીએ તેના વિશે વધુ...

20 August, 2020 08:26 IST
બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો

બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો

શાહરૂખ ખાન, સલમાન ખાન, યુલિયા વન્ટુર, અરબાઝ ખાન સાથે જ્યોર્જિયા, કેટરિના કૈફ, કિમ શર્મા, ઉર્મિલા માતોંડકર, રવીના ટંડન, મૌની રૉય, રિયા સેન, દિવ્યાંકા ત્રિપાઠી, કરિશ્મા તન્ના સહિતના બધા બોલીવુડ-ટેલિવિઝન સ્ટાર બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પ્લશ 5-સ્ટાર હોટેલમાં પહોંચ્યા હતા. જુઓ તસવીરો

03 June, 2019 04:25 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK