Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્પીડમાં ટેસ્લાને ટક્કર મારે એવી શાઓમીની ઇલેક્ટ્રિક કાર લૉન્ચ થઈ ૫૮ લાખ રૂપિયામાં

સ્પીડમાં ટેસ્લાને ટક્કર મારે એવી શાઓમીની ઇલેક્ટ્રિક કાર લૉન્ચ થઈ ૫૮ લાખ રૂપિયામાં

26 March, 2024 11:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દાવો થઈ રહ્યો છે કે સ્પીડની બાબતમાં એ ટેસ્લાને ટક્કર મારશે

શાઓમીની પહેલી ઇલેક્ટ્રિક કાર

What`s Up!

શાઓમીની પહેલી ઇલેક્ટ્રિક કાર


ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમીની પહેલી ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં મુકાઈ છે. શાઓમી SU7 મૉડલ ચીનના હૅન્ગઝોઉ શહેરની એક શૉપમાં જોવા મળી હતી. બે અલગ-અલગ વર્ઝનમાં રજૂ થયેલી આ કાર શાઓમીનું પહેલું ઇલેક્ટ્રિક કાર ઍડ્વેન્ચર છે. દાવો થઈ રહ્યો છે કે સ્પીડની બાબતમાં એ ટેસ્લાને ટક્કર મારશે. એની કિંમત અત્યારે ચીનમાં પાંચ લાખ યુઆન એટલે કે આશરે ૭૦,૦૦૦ ડૉલર છે. ભારતીય ચલણમાં એની કિંમત લગભગ ૫૮ લાખ રૂપિયાથી વધુ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2024 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK