Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકા-મેક્સિકોની ઇન્ટરનૅશનલ બૉર્ડર પર ટ્રકોની લાંબી લાઇન કેમ છે?

અમેરિકા-મેક્સિકોની ઇન્ટરનૅશનલ બૉર્ડર પર ટ્રકોની લાંબી લાઇન કેમ છે?

04 May, 2024 02:09 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકા અને મેક્સિકોને જોડતી ઇન્ટરનૅશનલ બૉર્ડર પર છેલ્લા બે દિવસથી સેંકડો ટ્રકોની લાઇન લાગી છે.

અમેરિકા અને મેક્સિકોને જોડતી ઇન્ટરનૅશનલ બૉર્ડર

અજબગજબ

અમેરિકા અને મેક્સિકોને જોડતી ઇન્ટરનૅશનલ બૉર્ડર


અમેરિકા અને મેક્સિકોને જોડતી ઇન્ટરનૅશનલ બૉર્ડર પર છેલ્લા બે દિવસથી સેંકડો ટ્રકોની લાઇન લાગી છે. આ ટ્રક મેક્સિકોથી અમેરિકા જઈ રહી છે. આટલી લાંબી લાઇનનું કારણ એ છે કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક સેફ્ટીએ તમામ ટ્રકનું ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રકમાં છુપાઈને કોઈ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશે નહીં એ તો ખરું જ, સાથે જે ચીજવસ્તુઓ કે સામાન અમેરિકામાં પ્રવેશે છે એ લોકોની હેલ્થ માટે હાનિકારક તો નથીને એ ચકાસવા માટે જ ચેકિંગ ચાલી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 02:09 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK