Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વહાલો પોપટ વરસાદમાં ભીંજાઈ ન જાય એટલે માલિકે બનાવ્યો મિની રેઇનકોટ

વહાલો પોપટ વરસાદમાં ભીંજાઈ ન જાય એટલે માલિકે બનાવ્યો મિની રેઇનકોટ

Published : 26 June, 2026 11:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રાન્સપરન્ટ રેઇનકોટ પહેરેલો પોપટ તો ક્યુટ લાગે જ છે, પણ એનો નાનકડો રેઇનકોટ વધારે ક્યુટ લાગે છે

આ રેઇનકોટમાં એક નાનું હુંડ પણ છે

અજબ ગજબ

આ રેઇનકોટમાં એક નાનું હુંડ પણ છે


વરસાદની ઋતુમાં પોતાના વહાલા પોપટને ભીંજાવાથી બચાવવા માટે એક માલિકે ખાસ નાનકડો રેઇનકોટ તૈયાર કર્યો છે. રેઇનકોટ પહેરેલા પોપટનો આ ક્યુટ અંદાજ સોશ્યલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. ટ્રાન્સપરન્ટ રેઇનકોટ પહેરેલો પોપટ તો ક્યુટ લાગે જ છે, પણ એનો નાનકડો રેઇનકોટ વધારે ક્યુટ લાગે છે. આ રેઇનકોટમાં એક નાનું હુંડ પણ છે. પેટલવર્સને ગમી જાય અને તેમના પાળેલાં પેટ્સ માટે આવા રેઇનકોટની ડિમાન્ડ વધી જાય તો નવાઈ નહીં.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK