યુનિસાઈકલ પર ઊભા રહીને હાથમાં વાટકા ઉછાળીને એને માથા પર સ્થિર કરવાનો સ્ટન્ટ ખૂબ વાઇરલ થયો હતો.
યુનિસાઇકલ પર યુનિક સ્ટન્ટ્સ
અમેરિકામાં ન્યુ યોર્ક અને ઇન્ડિયાના રાજ્યની ટીમો વચ્ચે સકસ જેવી લાગતી એક ગેમની સ્પર્ધા યોજાઈ હતી. એમાં એક-એકથી ચડિયાતા સ્ટન્ટબાજોએ એક પૈડાવાળી સાઇકલ પર ગજબના ભેલેન્સિંગ સ્ટન્ટ કર્યા હતા. યુનિસાઈકલ પર ઊભા રહીને હાથમાં વાટકા ઉછાળીને એને માથા પર સ્થિર કરવાનો સ્ટન્ટ ખૂબ વાઇરલ થયો હતો.


