Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રંગબેરંગી નાવડીઓને સજાવીને પૂર્વજોને આપી શ્રદ્ધાંજલિ

રંગબેરંગી નાવડીઓને સજાવીને પૂર્વજોને આપી શ્રદ્ધાંજલિ

Published : 01 November, 2026 12:57 PM | Modified : 01 November, 2026 01:22 PM | IST | Mexico
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેક્સિકોના સિસલમાં માછીમારો પોતાની નાવડીઓને રંગબેરંગી લાઇટિંગથી સજાવીને પાણીમાં હંકારે છે. કહેવાય છે કે તેઓ પોતાના મૃત્યુ પામેલા સ્વજનને યાદ કરતી સ્ટોરી મુજબ નાવડી પર લાઇટિંગ કરે છે અને પાણીમાં તરે છે.

નાવડીઓથી પૂર્વજોને શ્રદ્ધાંજલિ

અજબ ગજબ

નાવડીઓથી પૂર્વજોને શ્રદ્ધાંજલિ


જેમ આપણે ત્યાં શ્રાદ્ધપક્ષમાં પિતૃઓને તર્પણ કરવાની વિધિ હોય છે એમ પશ્ચિમના કેટલાક દેશોમાં પહેલી અને બીજી નવેમ્બરે ડે ઑફ ધ ડેડ તરીકે ઉજવવામાં આવે છે. લોકો સ્થાનિક પરંપરા મુજબ પૂર્વજોને યાદ કરીને સ્મરણાંજલિ આપે છે. મેક્સિકોના સિસલમાં માછીમારો પોતાની નાવડીઓને રંગબેરંગી લાઇટિંગથી સજાવીને પાણીમાં હંકારે છે. કહેવાય છે કે તેઓ પોતાના મૃત્યુ પામેલા સ્વજનને યાદ કરતી સ્ટોરી મુજબ નાવડી પર લાઇટિંગ કરે છે અને પાણીમાં તરે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 01:22 PM IST | Mexico | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK