Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લખનઉ ઍરપોર્ટ પર સતત આઠ કલાક સફાઈ કરતો આ રોબો માણસોને પણ થકવી નાખશે

લખનઉ ઍરપોર્ટ પર સતત આઠ કલાક સફાઈ કરતો આ રોબો માણસોને પણ થકવી નાખશે

07 July, 2024 10:13 AM IST | lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સતત ૮ કલાક ૩૬૦ ડિગ્રી સુધી તેઓ સફાઈકામ કરે છે.

રોબો

અજબગજબ

રોબો


ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પર હાલમાં બે રોબો તહેનાત કરવામાં આવ્યા છે જે આખો દિવસ સફાઈકામ કર્યા કરે છે. આ બે રોબો લખનઉના ટર્મિનલ-૩નું સફાઈકામ સંભાળે છે. ઍરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે જ્યારથી આ રોબો મૂકવામાં આવ્યા છે લોકો એ જોવા ઊભા રહી જાય છે. સફાઈનું કામ એટલી ઝડપથી કરે છે કે જોનારા દંગ રહી જાય. સતત ૮ કલાક ૩૬૦ ડિગ્રી સુધી તેઓ સફાઈકામ કરે છે. એક વારના ચાર્જિંગમાં આ રોબો ૭૦,૦૦૦ સ્ક્વેર ફુટની સફાઈ કરે છે. બ્લુટૂથ કે વાઇફાઇથી એને સેંકડો ફુટ દૂરથી પણ કન્ટ્રોલ કરી શકાય છે


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 10:13 AM IST | lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK