Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇજિપ્ત, સિંગાપોર, દુબઈ, વિયેટનામ અને થાઇલૅન્ડ જેવા દેશો ભારતીયોનાં ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે

ઇજિપ્ત, સિંગાપોર, દુબઈ, વિયેટનામ અને થાઇલૅન્ડ જેવા દેશો ભારતીયોનાં ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે

13 April, 2024 12:59 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાંથી બૅન્ગલોર, મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદના લોકોમાં દુબઈ વધુ પસંદીદા છે

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


ઉનાળાનું વેકેશન આવે એટલે ફરવા જવાની મોસમ આવે. વીઝા-ઍપ્લિકેશન માટેના ઑનલાઇન પ્લૅટફૉર્મ ઍટલિસે એક્સ્ટેન્સિવ ડેટા રિસર્ચ કરીને તારવ્યું છે કે ભારતીયોના ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશનમાં બહુ વૈવિધ્યસભર દેશોની યાદી છે. ભારતીયોમાં ઇન્ટરનૅશનલ ટ્રાવેલિંગ વધી રહ્યું છે અને હાલમાં ઇજિપ્ત, સિંગાપોર, દુબઈ, વિયેટનામ અને થાઇલૅન્ડ એ ટૉપ પસંદ છે. જેન્ડર વાઇઝ વિશ્લેષણ કરીએ તો પુરુષ ટ્રાવેલર્સમાંથી ૭૭ ટકાને યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ અને ૭૧ ટકાને સિંગાપોર માટેના વીઝા અપ્લાય કર્યા છે, જ્યારે મહિલા ટ્રાવેલર્સમાં ૩૦ ટકા સિંગાપોર માટે અને ૨૫ ટકા યુનાઇટેડ આરબ એમિરેટ્સના વીઝા માટે અપ્લાય કર્યું છે.

ભારતમાંથી બૅન્ગલોર, મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદના લોકોમાં દુબઈ વધુ પસંદીદા છે. આખા દેશમાંથી સૌથી વધુ ફરવા નીકળી પડનારા લોકોની સંખ્યા મુંબઈ, બૅન્ગલોર અને દિલ્હી શહેરના લોકોની છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2024 12:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK