Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફિનલૅન્ડમાં બન્યું બરફમાંથી સૅન્ટા ક્લૉઝ વિલેજ

ફિનલૅન્ડમાં બન્યું બરફમાંથી સૅન્ટા ક્લૉઝ વિલેજ

25 December, 2019 02:09 PM IST | Mumbai Desk

ફિનલૅન્ડમાં બન્યું બરફમાંથી સૅન્ટા ક્લૉઝ વિલેજ

ફિનલૅન્ડમાં બન્યું બરફમાંથી સૅન્ટા ક્લૉઝ વિલેજ


ક્રિસમસની ઉજવણી માટે સૅન્ટા ક્લૉઝ થીમ પર બરફનું અમ્યુઝમેન્ટ પાર્ક બન્યું છે જે બહારથી આખું એક ગામ જેવું લાગે છે. ફિનલૅન્ડના લૅપલૅન્ડ વિસ્તારમાં આ બન્યું છે જ્યાં આઇસનો મહેલ, સોવેનિયર શૉપ્સ, સ્નોમોબાઇલ્સ અને ઇગ્લુ જેવી રૂમ બનાવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2019 02:09 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK