Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રતન તાતા સાથે સચિન તેન્ડુલકરે કર્યો યાદગાર સંવાદ

રતન તાતા સાથે સચિન તેન્ડુલકરે કર્યો યાદગાર સંવાદ

22 May, 2024 10:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સચિન તેન્ડુલકરે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર તાતા ગ્રુપના ભૂતપૂર્વ ચૅરમૅન રતન તાતા સાથેની મુલાકાતનો ફોટો શૅર કર્યો હતો

૮૬ વર્ષના રતન તાતા અને ૫૧ વર્ષના સચિન તેન્ડુલકર

લાઇફમસાલા

૮૬ વર્ષના રતન તાતા અને ૫૧ વર્ષના સચિન તેન્ડુલકર


સચિન તેન્ડુલકરે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર તાતા ગ્રુપના ભૂતપૂર્વ ચૅરમૅન રતન તાતા સાથેની મુલાકાતનો ફોટો શૅર કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન ૮૬ વર્ષના રતન તાતા અને ૫૧ વર્ષના સચિન તેન્ડુલકરે ઑટોમોબાઇલ, વન્યજીવ સંરક્ષણ, સમાજ માટે કંઈક કરવાની પ્રતિબદ્ધતા અને શ્વાનો વિશે વાતો કરી હતી. રવિવારે યોજાયેલી આ મુલાકાતને સચિને યાદગાર ગણાવી હતી. સચિને કહ્યું હતું કે આ પ્રકારના સંવાદો અમૂલ્ય હોય છે અને એ આપણને યાદ દેવડાવે છે કે આપણાં પૅશન જીવનમાંકેવો આનંદ લાવી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2024 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK