જલદી સાજા થઈ જાઓ માસ્ટર. ડૉક્ટરો અને હૉસ્પિટલના કર્મચારીઓ સાથે વર્લ્ડ કપ ૨૦૧૧ની જીતની ઍનિવર્સરી ઊજવીશ તો વધારે સારું લાગશે. મને એક ફોટો મોકલજે.’
03 April, 2021 03:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondentપોતાને કર્યો હોમ-ક્વૉરન્ટીન, પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ
28 March, 2021 02:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondentક્રિકેટરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આપી માહિતી, ઘરના અન્ય સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટીવ
27 March, 2021 04:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઇન્ડિયા લેજન્ડ્સે શ્રીલંકા લેજન્ડ્સને ૧૪ રને મહાત આપી હતી
23 March, 2021 12:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondentભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરે 70 વર્ષનો ઉંબર ઓળંગ્યો છે. એમની ક્રિકેટર તરીકેની લાઇફ તો ધુંઆધાર રહી જ છે પણ આ ઓરિજિનલ ‘લિટલ માસ્ટર’નો ચાર્મ એ જ્યારે પણ સ્ક્રિન પર દેખાયા ત્યારે લોકોને પ્રભાવિત કરી ગયો છે. આવો જોઇએ કેટલીક દુર્લભ તસવીરો, પરિવાર, મિત્રો અને મેદાન પરની. તસવીરો- મિડ-ડે આર્કાઇવ્ઝ
10 July, 2020 03:48 IST |ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેન્ડુલકરનો આજે 47 જન્મદિવસ છે, ત્યારે સચિન વિશેની અજાણી વાતો પર નાખીએ એક નજર. જુઓ તસવીરો
24 April, 2020 06:15 IST |વિશ્વ આખું જ્યાં કોરોના વાયરસની ઝપટમાં આવી ગયું છે તેવામાં ભારતીયો એકતાથી આ કોરોના વાયરસની સામે લડી રહ્યા છે. વિશ્વનું અર્થતંત્ર જ્યાં મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે દેશના નામી દિગ્ગજો દેશને આર્થિક સહાય કરવા પોતાનાથી શક્ય મદદ માટે આગળ આવી રહ્યા છે તેમાંથી આ છે કેટલાક નામ...જુઓ તસવીરો
04 April, 2020 05:37 IST |આપણા ફેવરિટ ક્રિકેટર્સ મેદાન પર જેટલી સારી રમત બતાવે છે એટલા જ સારા તેઓ ઑફ ધ ફિલ્ડ પણ છે. જુઓ તેમની તેમના સંતાનો સાથેની આ તસવીરો તમારો દિવસ બનાવી દેશે.
27 December, 2019 06:45 IST |પ્રિયા સરૈયા (Priya Saraiya) અને સાયબો...આ બંન્નેને અલગ કરાય તેમ નથી. કઇ રીતે દોસ્તી પરિણમી પ્રેમમાં અને કઇ રીતે ગાયકી અને ગીતકારી બંન્નેમાં ફાવટ જાળવી રાખી છે પ્રિયા સરૈયાએ જાણો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના આ ઇન્ટરવ્યુમાં.
15 January, 2021 10:34 IST |મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહીલની ફિલ્મ 'ગોળકેરી' રિલીઝ થઇ રહી છે ત્યારે માનસી પારેખ ગોહીલ, સચીન ખેડેકર અને વંદના પાઠકે મિડ-ડે ગુજરાતી સાથે વાત માંડી કે કેવી રીતે તૈયાર થયું આ ચટાકેદાર અથાણું? આજના પેરન્ટ્સે 'કુલ' થવાની જરૂર છે ખરી? ફિલ્મમાંથી કોણ શું શીખ્યું? સચીન ખેડેકરને કેમ કોઇ બીજું જ અથાણું ભાવે છે? આવા સવાલોના જવાબ આપે છે આ અદારારોની ટીમ.
06 April, 2020 01:02 IST |
ગોડ ઓફ ક્રિકેટ સચિન તેન્ડુલકરે મેદાન પરથી ભલે નિવૃત્તિ લીધી હોય, પરંતુ મેદાન બહાર સચિનનું ફેન ફોલોઇંગ સ્હેજ પણ ઘટ્યું નથી. હાલ પણ સચિન તેન્ડુલકરને મળવા, તેમને સાંભળવા ફેન્સ પડાપડી કરે છે. ત્યારે મિડ ડે તમારા માટે લાવ્યું છે માસ્ટર બ્લાસ્ટરનો પહેલો વીડિયો ઈન્ટરવ્યુ. 1989માં ટોમ ઓલ્ટરે સચિનનો આ ઈન્ટરવ્યુ કર્યો હતો.
કોઈ પણ સ્પોર્ટ્સ ટીમનો ડ્રેસિંગ રૂમ હંમેશા ખેલાડીઓ માટે સ્ટ્રેસફુલ જગ્યા હોય છે. અને અહીં જ વાતાવરણ હળવું કરવા માટે મસ્તી થતી હોય છે. ખેલાડીઓની બેસ્ટ મેમરીઝ પણ ડ્રેસિંગ રૂમમાં જ બને છે. ક્રિકેટર સચિન તેન્ડુલકરે હમણાં જ એક કાર્યક્રમમાં કેટલાક એવા ક્રિકેટર્સના નામ આપ્યા છે, જે ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ મસ્તી ખોર હતા. તો સચિનની પાસેથી જ જાણો કોણ છે ઈન્ડિયાના આ તોફાની ક્રિકેટર્સ