Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્રિટનના પ્રિન્સ હૅરીએ સ્વદેશ છોડી અમેરિકાની સિટિઝનશિપ લઈ લીધી

બ્રિટનના પ્રિન્સ હૅરીએ સ્વદેશ છોડી અમેરિકાની સિટિઝનશિપ લઈ લીધી

19 April, 2024 09:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિન્સ હૅરીને પોતાના પરિવાર સાથે મતભેદો હોવાના અહેવાલો બ્રિટિશ મીડિયામાં અવારનવાર આવતા રહે છે.

બ્રિટનના પ્રિન્સ હૅરી

લાઇફ મસાલા

બ્રિટનના પ્રિન્સ હૅરી


બ્રિટનના પ્રિન્સ હૅરીએ સત્તાવાર રીતે પોતાના દેશનું નાગરિકત્વ છોડી દીધું છે. હવે તેમણે અમેરિકાનું નાગરિકત્વ મેળવી લીધું છે. એટલું જ નહીં, હૅરીનું સત્તાવાર સરનામું પણ બ્રિટનની જગ્યાએ કૅલિફૉર્નિયા થઈ ગયું છે. ગયા વર્ષે ૨૯ જૂને હૅરીએ બ્રિટનની સિટિઝનશિપનો ત્યાગ કર્યો હતો. આ વિશેની જાણકારી છેક હવે સામે આવી છે. આ પહેલાં બકિંગહૅમ પૅલેસે પ્રિન્સ હૅરી અને તેમનાં પત્ની મેગને બ્રિટન છોડી દીધું હોવાની જાહેરાત કરી હતી. પ્રિન્સ હૅરીને પોતાના પરિવાર સાથે મતભેદો હોવાના અહેવાલો બ્રિટિશ મીડિયામાં અવારનવાર આવતા રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK