° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


મોરની આ તસવીર પણ શીખવે છે સોશ્યલ ડિસ્ટન્સિંગના પા‍ઠ

12 April, 2020 08:38 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

મોરની આ તસવીર પણ શીખવે છે સોશ્યલ ડિસ્ટન્સિંગના પા‍ઠ

મોરની આ તસવીર પણ શીખવે છે સોશ્યલ ડિસ્ટન્સિંગના પા‍ઠ

મોરની આ તસવીર પણ શીખવે છે સોશ્યલ ડિસ્ટન્સિંગના પા‍ઠ

કોરોના વાઇરસના ભય વચ્ચે એના ચેપથી બચવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર આને લગતી અનેક સ્ટોરીઓ ફરી રહી છે, પણ હવે લાગે છે કે પ્રાણીઓએ પણ આ આદતને આત્મસાત્ કરી લીધી છે. લોકો ઘરમાં પુરાયા હોવાથી હવે પ્રાણીઓ આરામથી બહાર રોડ અને જાહેર જગ્યાએ વિચરી રહ્યાં છે. એવામાં ઇન્ડિયાના ફૉરેસ્ટ ઑફિસર પ્રવીણ કાસવાને ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં રાજસ્થાનના નાગૌરમાં એક સરકારી સ્કૂલની પરસાળમાં લાઇનબંધ મોર આરામ ફરમાવતા જોવા મળે છે. મૂળ વાત એ છે કે લૉકડાઉન દરમ્યાન આ મોર સ્કૂલની રૂમમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં એકમેકથી ચોક્કસ અંતર જાળવીને બેઠા છે. કાસવાને આ વિડિયો પોસ્ટ કરીને લખ્યું છે, ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ આ પક્ષીઓ પાસેથી શીખવા જેવું છે.’ 

12 April, 2020 08:38 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઑનલાઇન સ્પર્મ ઑર્ડર કરીને ગર્ભવતી થયેલી મહિલાએ બાળકનું નામ રાખ્યું આ...

બ્રિટેનની એક મહિલા ચર્ચામાં છે, કારણ છે ઑનલાઇન સ્પર્મ ઑર્ડર કરીને મા બનવાનું. એટલું જ નહીં આ મહિલા પતિથી અલગ રહે છે અને બીજા લગ્ન નથી કરવા માગતી. આથી તેણે માતા બનવા માટે એક અનોખી રીત અપનાવી. એપની મદદથી તેણે સ્પર્મ ઑર્ડર કર્યા અને પ્રેગ્નેન્ટ થઈ ગઈ.

20 September, 2021 06:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચિત્ર-વિચિત્ર

૧૦૦ વર્ષ જૂની કબરમાંથી માણસના વાળ બહાર નીકળ્યાનો દાવો

જૂજ લોકોએ કબ્રસ્તાનની સારસંભાળમાં બેદરકારી અને દફનાવાયેલા લોકોના પરિવારને થતા દુઃખની નોંધ લીધી હતી. જોકે જોએલ મોરિસને એ વાળનો નમૂનો કોરોનર્સ ઑફિસમાં લઈ જઈને ખરેખર માણસના વાળ છે કે નહી એની ખાતરી કરશે.

19 September, 2021 11:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

છોકરી છે કે સ્પાઇડરમૅન?

આ વિડિયોને અત્યાર સુધી ૧.૩૭ લાખ વ્યુઝ મળ્યા છે તથા ૩૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે.

19 September, 2021 11:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK