Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાના પાટેકરે ૧૦૨ ડિગ્રી તાવમાં કર્યું ઍક્શન-દૃશ્યોનું શૂટિંગ

નાના પાટેકરે ૧૦૨ ડિગ્રી તાવમાં કર્યું ઍક્શન-દૃશ્યોનું શૂટિંગ

Published : 07 February, 2026 05:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાનાની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’ના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે શૂટિંગ દરમ્યાન બનેલી એક ઘટનાનો ખુલાસો કર્યો જેમાં શૂટિંગ દરમ્યાન નાનાને ૧૦૨ ડિગ્રી તાવ હોવા છતાં તેમણે પોતાની એક મહત્ત્વની ઍક્શન-સીક્વન્સ પૂર્ણ કરી હતી. 

નાના પાટેકરે ૧૦૨ ડિગ્રી તાવમાં કર્યું ઍક્શન-દૃશ્યોનું શૂટિંગ

નાના પાટેકરે ૧૦૨ ડિગ્રી તાવમાં કર્યું ઍક્શન-દૃશ્યોનું શૂટિંગ


નાના પાટેકર પોતાના કામ પ્રત્યે બહુ સમર્પિત છે અને તેમની પ્રતિબદ્ધતા ફરી એક વાર સાબિત થઈ છે. નાનાની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’ના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે શૂટિંગ દરમ્યાન બનેલી એક ઘટનાનો ખુલાસો કર્યો જેમાં શૂટિંગ દરમ્યાન નાનાને ૧૦૨ ડિગ્રી તાવ હોવા છતાં તેમણે પોતાની એક મહત્ત્વની ઍક્શન-સીક્વન્સ પૂર્ણ કરી હતી. 
આ ઘટના વિશે વાત કરતાં વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે ‘ફિલ્મના ઍક્શન શૂટ દરમ્યાન મને ખબર પડી કે નાનાને બહુ તાવ આવી રહ્યો છે. મેડિકલ ટીમે ત્યાં જ આવીને ઇન્જેક્શન આપ્યું અને તેમને આરામ કરવાની સલાહ આપી, પરંતુ નાનાએ ઘરે જવાની ના પાડીને કહ્યું કે હું આ સીક્વન્સ પૂરી કરવા ઇચ્છુ છું. નાનાના આ દૃઢ નિર્ણય અને સમર્પણને કારણે અમે પછી લગભગ ૪ કલાક સુધી શૂટિંગ કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 05:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK