Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તાજમહલ પર જમાવ્યો વાંદરાઓએ કબજો

તાજમહલ પર જમાવ્યો વાંદરાઓએ કબજો

Published : 28 November, 2026 02:44 PM | IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાંદરાઓના આતંકથી સહેલાણીઓની સેફ્ટી જોખમમાં છે પણ સરકાર પાસે વાંદરા ભગાવવાનો કોઈ તોડ નથી.

તાજમહલમાં વાંદરા

અજબ ગજબ

તાજમહલમાં વાંદરા


દુનિયાની આઠમી અજાયબી ગણાતો આગરાનો તાજમહલ દેશ-વિદેશના ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જોકે તાજમહલના પરિસરમાં વાંદરાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સ્મારકના ઈસ્ટર્ન, વેસ્ટર્ન અને રૉયલ ગેટ પાસે આએદિન મોટી સંખ્યામાં વાંદરાઓનાં ઝૂંડ જોવા મળે છે. વાંદરાઓની વસ્તી આગરામાં ખૂબ વધી રહી છે જે ચિંતાનો વિષય છે. સોશ્યલ મીડિયામાં ડઝનબંધ વાંદરાઓ બિન્દાસ્ત તાજમહલમાં ફરી રહ્યા હોય એવા વિડિયો વાઇરલ થયા છે. વાંદરાઓના આતંકથી સહેલાણીઓની સેફ્ટી જોખમમાં છે પણ સરકાર પાસે વાંદરા ભગાવવાનો કોઈ તોડ નથી.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 02:44 PM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK