Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગેંડા બિલ્ડિંગમાં લટાર મારવા નીકળ્યા

ગેંડા બિલ્ડિંગમાં લટાર મારવા નીકળ્યા

11 February, 2023 11:07 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઇએફએસ ઑફિસર સુસંતા નંદા ટ્વિટર પર ખૂબ ઍક્ટિવ છે અને પ્રાણીઓને સંબંધિત અમેઝિંગ વિડિયો પોસ્ટ કરતા રહે છે

ગેંડા બિલ્ડિંગમાં લટાર મારવા નીકળ્યા Offbeat News

ગેંડા બિલ્ડિંગમાં લટાર મારવા નીકળ્યા


ગેંડા જેવા શક્તિશાળી પ્રાણીને જોઈને કોઈ પણ ડરી જાય. હાલમાં સોશ્યલ મીડિયા પર ગેંડાઓનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બે ગેંડા એક બિલ્ડિંગમાં લટાર મારતા જોવા મળ્યા હતા. આઇએફએસ ઑફિસર સુસંતા નંદા ટ્વિટર પર ખૂબ ઍક્ટિવ છે અને પ્રાણીઓને સંબંધિત અમેઝિંગ વિડિયો પોસ્ટ કરતા રહે છે. રિસન્ટલી તેમણે બે ગેંડાનો આ વિડિયો શૅર કર્યો છે. એક બિલ્ડિંગમાં બે ગેંડાના આ વિડિયોને શૅર કરતાં નંદાએ કૅપ્શન આપી હતી, ‘તમે ‘એલિફન્ટ્સ ઇન ધ રૂમ’ (એક કહેવત એટલે કે એક ચોક્કસ પ્રૉબ્લેમ કે મુશ્કેલ સ્થિતિ જેના વિશે લોકો વાત કરવા ઇચ્છતા નથી) વિશે સાંભળ્યું હશે, પરંતુ નેપાલમાં આવેલા ચિતવન નૅશનલ પાર્કમાં આ વિશાળ ગેંડાને રૂમમાં ટહેલતા જુઓ.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2023 11:07 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK