Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પંખીઓ નહીં, મચ્છરોનું ધાડું તૂટી પડ્યું હૈદરાબાદમાં

પંખીઓ નહીં, મચ્છરોનું ધાડું તૂટી પડ્યું હૈદરાબાદમાં

Published : 23 August, 2026 04:40 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૈદરાબાદના લંગર હાઉસ વિસ્તારમાં આકાશમાં લાખોની સંખ્યામાં મચ્છરોનું ઝુંડ જોવા મળ્યાનો વિડિયો વાઇરલ થયો છે. ઘટનાથી લોકોમાં ડેન્ગી અને મલેરિયાને લઈને ચિંતા ફેલાઈ છે.

પંખીઓ નહીં, મચ્છરોનું ધાડું તૂટી પડ્યું હૈદરાબાદમાં

પંખીઓ નહીં, મચ્છરોનું ધાડું તૂટી પડ્યું હૈદરાબાદમાં


હૈદરાબાદના લંગર હાઉસ વિસ્તારમાં ઢળતી સાંજે અચાનક આસમાનમાં લાખોની સંખ્યામાં મચ્છરોનું ઝુંડ ફરતું હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ મચ્છરો હવામાં દેખાતા હતા, પરંતુ એ વિસ્તારમાં પણ અચાનક મચ્છરોનો ત્રાસ વર્તાવા લાગ્યો હતો. મચ્છરોના ઝુંડને કારણે ડેન્ગી અને મલેરિયા જેવા ચેપો ફેલાવાની ભારે દહેશત ફેલાઈ હતી. લોકોએ સ્થાનિક પ્રશાસનને એ વિસ્તારમાં મચ્છર નિયંત્રણ અભિયાન ચલાવવાની માગણી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 04:40 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK