Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સીધી બાત, નો બકવાસ : કીપ ડિસ્ટન્સ, ગાડી લગેગી તો બીવી પીટેગી

સીધી બાત, નો બકવાસ : કીપ ડિસ્ટન્સ, ગાડી લગેગી તો બીવી પીટેગી

Published : 13 May, 2026 11:59 AM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વાઇરલ વિડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


પત્નીનો ડર લાગતો હોય એવા કેટલાય વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થતા હોય છે. જોકે હરિયાણાના આ કાર-ડ્રાઇવરે તો હદ કરી દીધી હતી. કારના બૅક ગ્લાસ પર ડિજિટલ સ્ટ્રિપમાં જ મેસેજ મૂકી દીધો કે ‘કીપ ડિસ્ટન્સ, ગાડી લગેગી તો બીવી પીટેગી’. ગાડી ઠોકાવા કરતાં પણ પત્નીનો ડર વધુ હોવાની સાચેસાચી વાત આ ભાઈએ હિંમતથી કહી દીધી હતી.

આ વાઇરલ વિડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અનેક લોકોએ કમેન્ટ્સમાં લખ્યું છે કે ‘આને કહેવાય સાચો ખૌફ.’ તો વળી કેટલાક યુઝર્સ આ દૃશ્યને ઘર-ઘરની કહાની ગણાવી રહ્યા છે. ઍક્સિડન્ટ થવાથી બચવા માટેની આ ટ્રિકથી પ્રભાવિત થઈને અન્ય લોકો પણ આવી ટ્રિક અપનાવે તો નવાઈ નહીં.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 11:59 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK