૨૦૦૩માં એમએસ મેડિટરેનિયન સ્કાય નામનું જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું. એ વખતે એમાં સવાર લોકોને બચાવી લેવાયા હતા
એમએસ મેડિટરેનિયન સ્કાય નામનું જહાજ
ઇટલી અને ગ્રીસને જોડતા સમુદ્રમાં એલિફસિનાની ખાડીના તટ પર વર્ષો પહેલાં ત્યજી દેવાયેલું એક ક્રૂઝ શિપ હજી એમ જ છે. ૨૦૦૩માં એમએસ મેડિટરેનિયન સ્કાય નામનું જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું. એ વખતે એમાં સવાર લોકોને બચાવી લેવાયા હતા. જોકે આજે પણ એ જહાજનો કાટમાળ અડધી ડૂબેલી અવસ્થામાં ગ્રીકના ઍથેન્સ પાસેની ખાડીમાં જોવા મળે છે.


