Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ધોનીની બૅક-ટુ-બૅક ત્રણ સિક્સર બાદ આનંદ મહિન્દ્રએ કહ્યું, મારું નામ Mahi-ndra છે એનો મને ગર્વ છે

ધોનીની બૅક-ટુ-બૅક ત્રણ સિક્સર બાદ આનંદ મહિન્દ્રએ કહ્યું, મારું નામ Mahi-ndra છે એનો મને ગર્વ છે

16 April, 2024 10:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આનંદ મહિન્દ્રએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે અવાસ્તવિક અપેક્ષાઓ અને દબાણ વચ્ચે પણ ધોની કરતાં વધુ ખીલતો હોય એવો કોઈ પ્લેયર હોય તો મને બતાવો.

મહેન્દ્ર સિંહ ધોની, આનંદ મહિન્દ્ર

મહેન્દ્ર સિંહ ધોની, આનંદ મહિન્દ્ર


રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સના ૪૨ વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર ૪ બૉલમાં ૨૦ રન ફટકાર્યા હતા, જેમાં સળંગ ત્રણ બૉલમાં ત્રણ સિક્સર સામેલ હતી. વાનખેડે સ્ટેડિયમમાં ધોનીની ફટકાબાજીથી ક્રિકેટચાહકો ઝૂમી ઊઠ્યા હતા અને આ ચાહકોમાં મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્ર પણ સામેલ છે. ધોનીને પ્રેમથી લોકો માહી (Mahi) કહીને બોલાવે છે એ સંદર્ભમાં આનંદ મહિન્દ્રએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે ‘મને ગર્વ છે કે મારું નામ Mahi-ndra છે એ વાતે હું ગદ્ગદ છું. આનંદ મહિન્દ્રએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે અવાસ્તવિક અપેક્ષાઓ અને દબાણ વચ્ચે પણ ધોની કરતાં વધુ ખીલતો હોય એવો કોઈ પ્લેયર હોય તો મને બતાવો.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK