તાજેતરમાં અહીં છ ફૂટ લાંબી ત્રણ લેમન શાર્કને લાવવામાં આવી છે.

અમદાવાદમાં ગઈ કાલે સાયન્સસિટીની ઍક્વેટિક ગૅલરીની અંદર લેમન શાર્ક અને અન્ય માછલીઓને ભોજન આપી રહેલો કર્મચારી. ૧૫,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી ઍક્વેટિક ગૅલરીમાં દરિયાઈ જીવસૃષ્ટિ માણવા મળે છે.
અમદાવાદમાં ગઈ કાલે સાયન્સસિટીની ઍક્વેટિક ગૅલરીની અંદર લેમન શાર્ક અને અન્ય માછલીઓને ભોજન આપી રહેલો કર્મચારી. ૧૫,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી ઍક્વેટિક ગૅલરીમાં દરિયાઈ જીવસૃષ્ટિ માણવા મળે છે. તાજેતરમાં અહીં છ ફૂટ લાંબી ત્રણ લેમન શાર્કને લાવવામાં આવી છે. તસવીર પી.ટી.આઇ.