Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૯૦૦ વર્ષ જૂની પરંપરા : પોપની સુરક્ષા માટે આ સ્વિસ ગાર્ડ‍્સ આજે પણ લોખંડી કવચ પહેરે છે

૯૦૦ વર્ષ જૂની પરંપરા : પોપની સુરક્ષા માટે આ સ્વિસ ગાર્ડ‍્સ આજે પણ લોખંડી કવચ પહેરે છે

02 May, 2024 09:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં આ સૈનિકોએ પોતાના શપથગ્રહણ સમારોહ પહેલાં ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લીધો હતો.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


લોખંડી કવચમાં સજ્જ આ ગાર્ડ્સને વેટિકન પોપ અને ચર્ચ પૅલેસની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. તેઓ પોપની સુરક્ષા માટેના યુનિટ પૉન્ટિફિકલ સ્વિસ ગાર્ડનો ભાગ છે. આ યુનિટ ૯૦૦ વર્ષ જૂનું છે. ૧૫૦૬માં પોપ જુલિયસ-ટૂના સમયમાં સ્વિસ ગાર્ડની રચના કરવામાં આવી હતી. સ્વિસ ગાર્ડના સૈનિકો આજે પણ પરેડમાં લોખંડી કવચ પહેરીને ભાગ લે છે. તાજેતરમાં આ સૈનિકોએ પોતાના શપથગ્રહણ સમારોહ પહેલાં ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK