Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સૌથી વૃદ્ધ કાચબો બન્યો વિશ્વનું સૌથી વૃદ્ધ પ્રાણી

સૌથી વૃદ્ધ કાચબો બન્યો વિશ્વનું સૌથી વૃદ્ધ પ્રાણી

Published : 19 June, 2026 11:35 AM | IST | Saint Helena
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭ જૂને જોનાથનને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા જમીન પર રહેતા દુનિયાના સૌથી વૃદ્ધ પ્રાણીનો ખિતાબ મળ્યો

જોનાથન નામનો કાચબો

અજબ ગજબ

જોનાથન નામનો કાચબો


૧૮૩૨ની સાલમાં જન્મેલો ગેલાપેગસ પ્રજાતિનો જોનાથન નામનો કાચબો અત્યારે વિશ્વમાં સૌથી વૃદ્ધ કાચબો ગણાય છે. આ ૧૯૪ વર્ષના જોનાથને તાજેતરમાં બીજો ઇતિહાસ રચ્યો છે. ૧૭ જૂને જોનાથનને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા જમીન પર રહેતા દુનિયાના સૌથી વૃદ્ધ પ્રાણીનો ખિતાબ મળ્યો છે. તેને સત્તાવાર રીતે ગિનેસનો આઇકન જાહેર કરવામાં આવ્યો હતો જે વિશ્વના સૌથી અસાધારણ રેકૉર્ડધારકોને અપાતું સન્માન છે.  


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 11:35 AM IST | Saint Helena | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK