Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > રાહુલ ગાંધી દેશ વિરોધી ટૂલકીટનો હિસ્સો બની ગયા છે : જેપી નડ્ડા

રાહુલ ગાંધી દેશ વિરોધી ટૂલકીટનો હિસ્સો બની ગયા છે : જેપી નડ્ડા

21 March, 2023 02:52 IST | New Delhi

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે એક વીડિયો કોન્ફરન્સમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. લંડનમાં આપેલા કથિત રાષ્ટ્ર વિરોધી નિવેદન અંગે તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ દેશ અને સંસદની માફી માંગવી પડશે.

21 March, 2023 02:52 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK