7 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં હરિહરાનંદ ટેન્ટમાં ફરી એકવાર પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની કેટલીક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અગ્નિશામકોએ ડપથી કાર્યવાહી કરી આગને કાબૂમાં લઈ લીધી. વધુ વિગતો અપેક્ષિત છે.