Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ સહભાગીઓ સાથે સેલ્ફી લીધી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ સહભાગીઓ સાથે સેલ્ફી લીધી

21 June, 2024 04:41 IST | Jammu And Kashmir

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગર, J&Kમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગ સત્રના સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. તમણે તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કાર્યક્રમમાં (SKICC ખાતે યોગ સત્ર) વરસાદને કારણે થોડો વિલંબ થયો... જ્યારે યોગ કુદરતી રીતે જીવનનો ભાગ બની જાય છે, ત્યારે તેનો દરેક ક્ષણે ફાયદો થાય છે."

21 June, 2024 04:41 IST | Jammu And Kashmir

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK