TMC સાંસદ મહુઆ મોઇત્રાને 8 ડિસેમ્બરે `કેશ ફોર ક્વેરી` મામલે લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આજે ગૃહમાં એથિક્સ કમિટીના અહેવાલની ભલામણોને આધારે તેણીને સંસદના નીચલા ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતાં. મતદાન દરમિયાન વિપક્ષી સાંસદોએ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું.