વિડિયો દ્વારા તેમણે માતૃદિન નિમિત્તે માતૃશક્તિને શ્રદ્ધાંજલિ આપી હતી
તેઓએ શેર કરેલી તસવીર
ગઈ કાલે માતૃદિન (મધર્સ ડે) દરમ્યાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ બધાને મધર્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે તેમની માતા સાથેના ફોટોનો એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. વિડિયો દ્વારા તેમણે માતૃદિન નિમિત્તે માતૃશક્તિને શ્રદ્ધાંજલિ આપી હતી.


