Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મા કાલીનું પાત્ર ભજવતા ટીનેજરે સાચ્ચે જ ૧૧ વર્ષના ‘રાક્ષસ’ છોકરાનું ગળું કાપી નાખ્યું

મા કાલીનું પાત્ર ભજવતા ટીનેજરે સાચ્ચે જ ૧૧ વર્ષના ‘રાક્ષસ’ છોકરાનું ગળું કાપી નાખ્યું

05 May, 2024 09:32 AM IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના કાનપુર નજીકના ગામમાં બુધવારે શૉકિંગ ઘટના બની હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઉત્તર પ્રદેશના કાનપુર નજીકના ગામમાં બુધવારે શૉકિંગ ઘટના બની હતી. અહીં એક ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન બાળકો વિવિધ દેવી-દેવતાઓનું પાત્ર ભજવી રહ્યાં હતાં. આ દરમ્યાન મા કાલીનું પાત્ર ભજવતા ૧૪ વર્ષના છોકરાએ રાક્ષસનું પાત્ર ભજવી રહેલા ૧૧ વર્ષના અન્ય એક છોકરાનું ગળું ખરેખર કાપી નાખ્યું હતું. ઘાયલ છોકરાને તત્કાળ હૉસ્પિટલ ખસેડાયો હતો. કાલીનું પાત્ર ભજવતા છોકરાએ ત્રિશૂળની મદદથી દાનવનો વધ કરે એવું દૃશ્ય ભજવવાનું નક્કી થયું હતું, પણ ત્રિશૂળ નહીં મળતાં બાળ કલાકારને ચાકુ આપવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 09:32 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK