ઇન્ડિયન ઍર ફોર્સની સૂર્યકિરણ ઍરોબેટિક ટીમે ગઈ કાલે ગુવાહાટીમાં સ્ટનિંગ ઍર શો રજૂ કર્યો હતો.
સ્ટનિંગ ઍર શો
ઇન્ડિયન ઍર ફોર્સની સૂર્યકિરણ ઍરોબેટિક ટીમે ગઈ કાલે ગુવાહાટીમાં સ્ટનિંગ ઍર શો રજૂ કર્યો હતો. આ ટીમે બ્રહ્મપુત્રા નદીના કાંઠે લચિત ઘાટની ઉપર ૨૦ મિનિટ કરતાં વધારે સમય સુધી પર્ફોર્મ કર્યું હતું.


