૨૬ સપ્ટેમ્બરે લેહમાં થયેલી હિંસા પછી સોનમ વાંગચુકની નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (NSA) અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી
સોનમ વાંગચુક
૨૬ સપ્ટેમ્બરે લેહમાં થયેલી હિંસા પછી સોનમ વાંગચુકની નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (NSA) અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને પડકારતી અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, લદ્દાખ પ્રશાસન અને રાજસ્થાન સરકારને નોટિસ આપી છે અને ૧૪ ઑક્ટોબર સુધીમાં જવાબ આપવા કહ્યું છે.


