Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી મારો ફોન ટૅપ કરાવી રહ્યા છે : રાહુલ ગાંધી

નરેન્દ્ર મોદી મારો ફોન ટૅપ કરાવી રહ્યા છે : રાહુલ ગાંધી

Published : 14 November, 2026 10:25 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસી નેતાએ ફરી એક વાર વડા પ્રધાનને જાહેરમાં સામસામે ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી


લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે મોદી સરકાર પર પોતાનો ફોન ટૅપ કરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી આ જાસૂસી વિશે જાણે છે. કૉન્ગ્રેસી નેતાએ ફરી એક વાર વડા પ્રધાનને જાહેરમાં સામસામે ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે આનાથી ખુલાસો થઈ જશે કે કોણ વિદેશી શક્તિઓના નિયંત્રણમાં છે અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને કહ્યું કે ‘વડા પ્રધાન જાણે છે કારણ કે તેમણે મારો ફોન ટૅપ કરાવ્યો છે. જો તેઓ મારી સાથે ડિબેટ કરવા આવશે તો તેમની રાજકીય કરીઅર ખતમ થઈ જશે. તેમને ડર છે, એટલે જ હવે તેઓ મારી સામે બોલતા નથી.’ 


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 10:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK