Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિધાનસભા ભંગ થઈ ગઈ, કાર્યકાળ પૂરો થઈ ગયો છતાં ખુદને મુખ્ય પ્રધાન ગણાવે છે મમતા બૅનરજી

વિધાનસભા ભંગ થઈ ગઈ, કાર્યકાળ પૂરો થઈ ગયો છતાં ખુદને મુખ્ય પ્રધાન ગણાવે છે મમતા બૅનરજી

Published : 09 May, 2026 07:58 AM | Modified : 09 May, 2026 09:08 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગાળમાં નવો અધ્યાય BJPના સૌપ્રથમ ચીફ મિનિસ્ટર બનશે સુવેન્દુ અધિકારી : આજે થશે શપથગ્રહણ સમારોહ

વિધાનસભા ભંગ થઈ ગઈ, કાર્યકાળ પૂરો થઈ ગયો છતાં ખુદને મુખ્ય પ્રધાન ગણાવે છે મમતા બૅનરજી

વિધાનસભા ભંગ થઈ ગઈ, કાર્યકાળ પૂરો થઈ ગયો છતાં ખુદને મુખ્ય પ્રધાન ગણાવે છે મમતા બૅનરજી


બંગાળમાં મમતા બૅનરજીની સરકારનો કાર્યકાળ પૂરો થઈ ગયો અને રાજ્યપાલે વિધાનસભા ભંગ પણ કરી નાખી. એમ છતાં મમતા બૅનરજીએ પોતાના સોશ્યલ મીડિયા પ્રોફાઇલમાંથી ‘મુખ્ય પ્રધાન’નો ટૅગ નથી હટાવ્યો. તેમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X અકાઉન્ટ પર હજી પણ તેમણે પોતાને બંગાળનાં મુખ્ય પ્રધાન જ ગણાવ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 09:08 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK