Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકના વિધાનસભ્ય રાજુ કાગેનો પાવરપ્લે : કૉન્ગ્રેસને વોટ નહીં આપો તો વીજળી નહીં મળે

કર્ણાટકના વિધાનસભ્ય રાજુ કાગેનો પાવરપ્લે : કૉન્ગ્રેસને વોટ નહીં આપો તો વીજળી નહીં મળે

02 May, 2024 08:19 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમની આ ટિપ્પણી સામે  BJPએ ટોણો માર્યો હતો કે લોકોને ધમકાવવા એ જ કૉન્ગ્રેસની મોહબ્બત કી દુકાન છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લોકસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવાના પ્રયાસો તો થતા હોય છે, પણ ઘણી જગ્યાએ જાહેરમાં ડરાવવાના પ્રયાસો પણ થતા હોય છે. કર્ણાટકના બેલગાવી જિલ્લામાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય રાજુ કાગેએ પ્રચાર દરમ્યાન મતદારોને રીતસર ધમકી આપી હતી કે જો તેઓ કૉન્ગ્રેસને વોટ નહીં આપે તો આ એરિયામાં વીજપુરવઠો કાપી નાખવામાં આવશે. વિધાનસભ્યએ પાછું એમ પણ કહ્યું હતું કે મારી વાતને હળવાશથી લેતા નહીં, હું જે કહું છું એ કરી બતાવું છું. તેમની આ ટિપ્પણી સામે  BJPએ ટોણો માર્યો હતો કે લોકોને ધમકાવવા એ જ કૉન્ગ્રેસની મોહબ્બત કી દુકાન છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 08:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK