જયપુર કોચર શોએ ઓપરેશન સિંદૂરના કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને સલામ કરી; મોડેલોએ શક્તિશાળી શ્રદ્ધાંજલિમાં રેમ્પ વોક કર્યું.
જયપુર કુટ્યુર શોમાં જગતને ઑપરેશન સિંદૂરની માહિતી આપનારાં કર્નલ સોફિયા કુરેશી અને વિન્ગ કમાન્ડર વ્યોમિકા સિંહને તેમના અવતારમાં આવીને સલામી આપવામાં આવી હતી
રાજસ્થાનના પાટનગર જયપુરમાં શનિવારે જયપુર કુટ્યુર શોમાં જગતને ઑપરેશન સિંદૂરની માહિતી આપનારાં કર્નલ સોફિયા કુરેશી અને વિન્ગ કમાન્ડર વ્યોમિકા સિંહને તેમના અવતારમાં આવીને સલામી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
આ શોમાં રૅમ્પ-વૉક પર ઘૂંઘટ તાણીને રૅમ્પ-વૉક કરતી મૉડલ પણ જોવા મળી હતી.

