Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બુધવારની રાતે ભારતનાં ૧૫ સૈન્ય-ઠેકાણાંઓ પર અટૅક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવેલો ભારતે

બુધવારની રાતે ભારતનાં ૧૫ સૈન્ય-ઠેકાણાંઓ પર અટૅક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવેલો ભારતે

Published : 09 May, 2025 08:49 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાને બુધવારે રાતે ગુજરાત સહિત દેશનાં ૧૫ સૈન્ય-ઠેકાણાં પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુરુવારની રાત્રે પરિસ્થિતિ વણસી પહેલાં પાકિસ્તાને બુધવારે રાતે ગુજરાત સહિત દેશનાં ૧૫ સૈન્ય-ઠેકાણાં પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. એટલું જ નહીં, ભારતીય સેનાએ પાકિસ્તાનની ઍર ડિફેન્સ સિસ્ટમ પણ નષ્ટ કરી દીધી હતી. પાકિસ્તાને ભારતના અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમ્રિતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિન્ડા, ચંડીગઢ, નલ, ફલોદી, ઉત્તરલઈ અને ભુજ સહિતનાં સૈન્ય-ઠેકાણાંઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2025 08:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK