દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. દિલ્હીના ૧ કરોડ પંચાવન લાખ મતદાતાઓ સતત ત્રીજી વાર અરવિંદ કેજરીવાલને ચૂંટે છે કે નહીં એના પર સૌની નજર છે.
આજે દિલ્હીમાં મતદાન
દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. દિલ્હીના ૧ કરોડ પંચાવન લાખ મતદાતાઓ સતત ત્રીજી વાર અરવિંદ કેજરીવાલને ચૂંટે છે કે નહીં એના પર સૌની નજર છે. ગઈ કાલે ચૂંટણી-અધિકારીઓ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન અને ચૂંટણીનું અન્ય મટીરિયલ લઈને બસમાં પોતપોતાના મતદાનમથક પર જતા જોવા મળ્યા હતા.

