Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખુરશીદના ટ્રસ્ટ સામે કરપ્શનના આક્ષેપો બાદ દેશભરમાં ઉગ્ર દેખાવો

સલમાન ખુરશીદના ટ્રસ્ટ સામે કરપ્શનના આક્ષેપો બાદ દેશભરમાં ઉગ્ર દેખાવો

11 October, 2012 06:12 AM IST |

સલમાન ખુરશીદના ટ્રસ્ટ સામે કરપ્શનના આક્ષેપો બાદ દેશભરમાં ઉગ્ર દેખાવો

 સલમાન ખુરશીદના ટ્રસ્ટ સામે કરપ્શનના આક્ષેપો બાદ દેશભરમાં ઉગ્ર દેખાવો


સલમાન ખુરશીદ દ્વારા ચલાવવામાં આવતા ઝાકિર હુસેન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સરકારી ફન્ડ મેળવવા માટે શારીરિક રીતે અક્ષમ લોકોની નકલી સહીઓ મેળવવામાં આવી હોવાનો ખુલાસો એક પ્રાઇવેટ ટીવી-ચૅનલના સ્ટિંગ ઑપરેશનમાં થયો હતો. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના સભ્ય સંજય સિંહે એવો આક્ષેપ કર્યો હતો કે સરકારી ફન્ડની વહેંચણી શારીરિક રીતે અક્ષમ લોકો વચ્ચે કરવાને બદલે બનાવટી કૅમ્પ અને સહીઓ દ્વારા અધિકારીઓ વચ્ચે કરી દેવામાં આવી હતી. ખુરશીદનાં પત્ની લુઇસ ખુરશીદ આ સંસ્થાનાં પ્રોજેક્ટ ડિરેક્ટર છે. તેમણે તમામ આક્ષેપો નકાર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2012 06:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK