° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

તમિલનાડુમાં 9 થી 11 ધોરણના સ્ટુડ્ટન્સ પરીક્ષા વગર જ પાસ

26 February, 2021 11:50 AM IST | Chennai | Agency

તમિલનાડુમાં 9 થી 11 ધોરણના સ્ટુડ્ટન્સ પરીક્ષા વગર જ પાસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, ધોરણ ૯, ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં વાર્ષિક કે બોર્ડની પરીક્ષાઓ વિના પાસ જાહેર કરી દેવાશે.

વિધાનસભામાં આ જાહેરાત કરતાં પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તથા શિક્ષણ નિષ્ણાતોના મંતવ્ય તથા વાલીઓની અપીલ અંગે વિચારણા કરીને ધોરણ-૯, ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓની વાર્ષિક શાળા કે બોર્ડની પરીક્ષા લીધા વિના તમામને પાસ કરી દેવામાં આવશે.

સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓના માર્ક્સની ગણતરી કરવા માટે વિગતવાર નિયમો જાહેર કરશે.

26 February, 2021 11:50 AM IST | Chennai | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

વૅક્સિનની તંગીથી ગરીબ દેશો સહિત કુલ ૬૦ દેશો પરેશાન

‘કોવૅક્સ’ના માધ્યમથી છેલ્લા એક અઠવાડિયામાં રોજ એક વખતમાં ૨૫,૦૦૦ ડોઝ, એમ બે વખત નિર્ધારિત તારીખે રવાના કરી શકાયા હતા. એ બધી ડિલિવરીઝ સોમવારથી અટકી છે. 

11 April, 2021 12:38 IST | London | Agency
રાષ્ટ્રીય સમાચાર

૨૪ કલાકમાં દોઢ લાખ નવા કેસ

છ મહિના બાદ ઍક્ટિવ કેસની સંખ્યા ૧૦ લાખને પાર

11 April, 2021 12:49 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

વૅક્સિન વગર નો એન્ટ્રી

આવું જ એક બૅનર લગાવતો સિક્યૉરિટી ગાર્ડ. પી.ટી.આઇ.

11 April, 2021 12:12 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK