ભારતીય સૈન્યનું શૌર્ય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂઝબૂઝને કારણે આ ઑપરેશન સફળ થયું છે ત્યારે અમ્રિતસરમાં એક પતંગ બનાવનારે ઑપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરતી ઘણી પતંગ બનાવી છે.
અમ્રિતસરમાં એક પતંગ બનાવનારે ઑપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરતી ઘણી પતંગ બનાવી છે.
જ્યાં સુધી આતંકવાદીઓ રહેશે ત્યાં સુધી વીણી-વીણીને એનો ખાતમો કરવા માટે ભારતે પાકિસ્તાન સામે છેડેલું ઑપરેશન સિંદૂર હજી ચાલુ જ છે. ભારતીય સૈન્યનું શૌર્ય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂઝબૂઝને કારણે આ ઑપરેશન સફળ થયું છે ત્યારે અમ્રિતસરમાં એક પતંગ બનાવનારે ઑપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરતી ઘણી પતંગ બનાવી છે.


