વંદના ઇનામદાર અને શૈલેષ ઇનામદાર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ અમિતાભ બચ્ચન અને મૌસુમી ચેટરજીનું ક્લાસિક ગીત `રિમઝિમ ગીરે સાવન` રિક્રિએટ કર્યું હતું. તેમને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દ્વારા તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ આ વિડિયો શૂટ કરવાનું કારણ અને શૈલેષ ઇનામદારને તેની પત્ની વંદના ઇનામદારને આ કરવા માટે કેવી રીતે સમજાવવું પડ્યું તે માહિતી શેર કરી હતી. વધુ જાણવા માટે જુઓ વિડીયો














