10 દિવસીય ગણેશોત્સવનો આજે ઘણા ઉત્સાહ સાથે પ્રારંભ થયો હતો જેમાં ભક્તો ઘરે ઘરે અને ગણપતિ પંડાલોમાં ભગવાન ગણેશની પૂજા કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લાલબાગચા રાજાની પૂજા કરવા માટે લાલબાગચા રાજાના પંડાલની મુલાકાત લીધી હતી. ઠાકરે બપોરે એક વાગ્યાની આસપાસ પંડાલમાં પહોંચ્યા અને લાલબાગચા રાજાની પૂર્ણ પ્રથમ આરતીમાં હાજરી આપી. વીડિયો જુઓ.