° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


Uddhav Thackeray

લેખ

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના ઇતિહાસમાં એમવીએ સૌથી ભ્રષ્ટ સરકાર : દેવેન્દ્ર ફડણવીસ

એનો એકમાત્ર એજન્ડા ખંડણી વસૂલ કરવાનો છે એમ જણાવીને કહ્યું કે પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેને આજીવન શિવસૈનિક રહીને દેશસેવા કરવાનું આપેલું વચન પણ તેમણે ભુલાવી દીધું છે

17 October, 2021 01:02 IST | Mumbai | Dharmendra Jore
શરદ પવાર

ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનવા મેં આગ્રહ કર્યો હતો

શરદ પવારે કહ્યું કે ફડણવીસે તેમની સાથે કામ કર્યું છે એટલે તેમને ખબર છે કે ઉદ્ધવ કેવા છે એટલે હવે તે મુખ્ય પ્રધાન કેવી રીતે બન્યા એ વિશે વારંવાર પ્રશ્નો કરવાનું બંધ કરવું જોઈએ

17 October, 2021 12:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે પત્ની રશ્મિ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે ષણ્મુખાનંદમાં દશેરાની રૅલીને સંબોધવા આવ્યા ત્યારે ત્યાં પોલીસનો જોરદાર બંદોબસ્ત કરવામાં આવ્યો હતો (નીચે).  સૈયદ સમીર અબેદી

અમારું હિન્દુત્વ રાષ્ટ્રીય, નવાસવા હિન્દુત્વવાદીઓ અમને ન શીખવે

આવું કહીને ઉદ્ધવ ઠાકરેએ દશેરા રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને બીજેપીના નેતાઓને નિશાના પર લીધા : આરએસએસને પણ હિન્દુત્વ કે બીજા મુદ્દે પહેલાં પોતાના માણસોને શિખામણ આપવા કહ્યું

16 October, 2021 09:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને દર મહિને 3500 રૂપિયાનું ભથ્થું આપશે ઠાકરે સરકાર

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારે લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને માસિક આર્થિક સહાય આપવાનુ નક્કી કર્યુ છે.

15 October, 2021 07:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીર : બિપિન કોકાટે

રાણેની ખિલાફ વિરોધ-પ્રદર્શનનો વંટોળ

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ મુખ્ય પ્રધાનની વિરુદ્ધ અપશબ્દો બોલ્યા બાદ શિવસૈનિકોની ધીરજનો બાંધ તૂટી ગયો હતો અને તેમણે નારાયણ રાણે વિરુદ્ધ આખા શહેરમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું.. (તસવીરો : પ્રદીપ ધિવાર, અતુલ કાંબળે, બિપિન કોકાટે, સમીર માર્કન્ડે અને સુરેશ કરકેરા)

25 August, 2021 09:08 IST | Mumbai
મુંબઈમાં ગઈ કાલે બહારગામથી આવેલા લોકોની ટેસ્ટ કરી રહેલા બીએમસીના હેલ્થ વર્કર્સ.   પી.ટી.આઈ.

ઉદ્ધવસાહેબ, દૂધ અને દહીંમાં પગ રાખવાનું હવે તો બંધ કરો

મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાની અથવા તો પરેશાન થઈ ગયેલા લોકોનો છુટકારો થાય એ માટે બધું ખોલી નાખવાની આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મુખ્ય પ્રધાનને કરેલી વિનંતી બાબતે મુંબઈગરાઓનું કહેવું છે કે નિયંત્રણોને લઈને હવે કોઈ ચોક્કસ નિર્ણય ઠાકરે સરકારે લેવો જોઈએ અને અધકચરા લૉકડાઉનની સ્થિતિનો અંત લાવવો જોઈએ મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી છે કે કોરોનાની મહામારીને લીધે લાગુ કરાયેલા અધકચરા લૉકડાઉનથી લોકો ત્રાસી ગયા છે. આથી સરકારે કાં તો મહામારીથી કાયમી છુટકારો મેળવવા અમુક સમય કડક લૉકડાઉન લાગુ કરવું જોઈએ અથવા તો તમામ નિયમો કાઢી નાખીને બધું ખુલ્લું કરી દેવું જોઈએ.  છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ નિયંત્રણમાં હોવાથી તેમ જ વેપારીઓ સહિત જે લોકો નિયંત્રણને લીધે પ્રભાવિત થયા છે તેઓ સતત સરકારને રાહત આપવાનુ કહી રહ્યાં હોવાથી આરોગ્યપ્રધાને આવું નિવેદન આપ્યું હોવાનું કહેવાય છે. આરોગ્ય પ્રધાને મુખ્ય પ્રધાનને કરેલી વિનંતી વિશે મુંબઈગરાઓનું શું કહેવું છે એ જાણવાનો પ્રયાસ કર્યો તો લોકોએ મિક્સ રિએકશન આપતા સરકારને દહીંમાં અને દૂધમાં પગ રાખવાને બદલે એક વખત કડક નિર્ણય લેવાની સલાહ આપી.મુંબઈગરાઓની શું સલાહ? અધકચરા લૉકડાઉન વિશેના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેના વિધાન પછી મુંબઈગરાઓને ‘મિડ-ડે’ને પૂછ્યું અને તેમણે શું કહ્યું એ વાંચો.

12 July, 2021 10:36 IST | Mumbai
CMની હાજરીમાં ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં,5 મહિનામાં છોડ્યો કૉંગ્રેસનો હાથ

CMની હાજરીમાં ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં,5 મહિનામાં છોડ્યો કૉંગ્રેસનો હાથ

બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ કૉંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકર મંગળવારે ઔપચારિક રીતે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ પાર્ટી શિવસેના સાથે જોડાઇ ગઈ છે. ઉર્મિલાએ ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી કૉંગ્રેસનો હાથ છોડી દીધો હતો. હવે તે શિવસેના સાથે પોતાની સેકેન્ડ રાજનૈતિક ઇન્નિંગ રમી રહી છે.

01 December, 2020 05:19 IST |
Kangana Ranaut: મનાલીથી મુંબઇ દરમિયાન તોડફોડ, દમદાટી, મિજાજ, સિક્યોરિટી અને ટોળેટોળાં

Kangana Ranaut: મનાલીથી મુંબઇ દરમિયાન તોડફોડ, દમદાટી, મિજાજ, સિક્યોરિટી અને ટોળેટોળાં

કંગના રાણૌટ વિશે જેટલી વાતો અને ચર્ચાઓ થઇ છે એટલી કદાચ આ પહેલાં ભાગ્યે જ થઇ હશે. કંગનાની હોમ ઑફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ અને તેને મળેલી કડક સુરક્ષા સાથે એરપોર્ટ પર તેના સપોર્ટ અને વિરોધમાં ભેગાં થયેલાં ટોળાંનો માહોલ જોવા જેવો છે. સુશાંતના મોતની ફરતે જે સ્તરે ઘોંઘાટ અને દેકારો થઇ રહ્યો છે તેમાં મૂળ મુદ્દો ક્યાંય પાછળ ઠેલાઇ ગયો છે. કંગના અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ જોઇએ તસવીરોમાં.. (તસવીરો- સમીર અબેદી, સમીર માર્કંડે, યોગને શાહ, શાદાબ ખાન, પલ્લવ પાલીવાલ, આશિષ રાજે, એએનઆઇ)

10 September, 2020 12:07 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK