Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: મનોજ જરાંગે 26 જાન્યુઆરીએ મુંબઈમાં ઉપવાસ કરશે?

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 15 January,2024 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મનોજ જરાંગેની ફાઇલ તસવીર

મનોજ જરાંગેની ફાઇલ તસવીર

Updated
3 months
3 weeks
1 day
17 hours
31 minutes
ago

04:12 PM

News Live Updates: મિલકતના વિવાદમાં સગાને છરીના ઘા મારીને હત્યા કરનાર મહિલાની ધરપકડ

મહારાષ્ટ્રના થાણે શહેરમાં મિલકતના વિવાદમાં 64 વર્ષીય વ્યક્તિની તેની પુત્રીની સાસુ દ્વારા કથિત રીતે છરી મારીને હત્યા કરવામાં આવી હતી.

Updated
3 months
3 weeks
1 day
19 hours
1 minute
ago

02:42 PM

News Live Updates: મનોજ જરાંગે 26 જાન્યુઆરીએ મુંબઈમાં ઉપવાસ કરશે?

મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેએ જણાવ્યું હતું કે તેઓ 26 જાન્યુઆરીએ મુંબઈમાં આઝાદ મેદાન અથવા શિવાજી પાર્ક મેદાનમાં ક્વોટા માટે અનિશ્ચિત ઉપવાસ શરૂ કરશે

Updated
3 months
3 weeks
1 day
19 hours
29 minutes
ago

02:14 PM

News Live Updates: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના બહેનનું નિધન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના બહેન નું કે. ડી. હોસ્પિટલમાં અવસાન થયું છે. અમિત શાહના બનાસકાંઠા સહીત અન્ય કાર્યક્રમ રદ કરાયા છે. રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ અમદાવાદની kd હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજના અમિતભાઈ શાહના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

Updated
3 months
3 weeks
1 day
19 hours
51 minutes
ago

01:52 PM

News Live Updates: શરદ મોહોલ હત્યાનો મુખ્ય શકમંદ નવી મુંબઈમાંથી ઝડપાયો

નવી મુંબઈ પોલીસે ગેંગસ્ટર શરદ મોહોલની હત્યાના સંબંધમાં મુખ્ય શકમંદ અને અન્ય પાંચ લોકોની ધરપકડ કરી છે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK