Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates : આજે મુંબઈની હવાની ગુણવત્તા `મધ્યમ` શ્રેણીમાં, AQI 171 પર

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 22 December,2023 08:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Updated
4 months
2 weeks
2 days
7 hours
28 minutes
ago

12:45 PM

News Live Updates: બાંદ્રામાં કાર્ટર રોડને શણગારવામાં આવ્યો

ક્રિસમસ અને નવા વર્ષને આવકારવા માટે મુંબઈના બાંદ્રામાં કાર્ટર રોડને ચમકદાર રોશનીથી શણગારવામાં આવ્યો હતો.

Updated
4 months
2 weeks
2 days
8 hours
13 minutes
ago

12:00 PM

News Live Updates: DRIએ એરપોર્ટ પરથી અજગર પકડ્યો 

ડીઆરઆઈએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વ્યક્તિ પાસેથી નવ બોલ અજગર અને બે કોર્ન સાપ કબજે કર્યા છે.

Updated
4 months
2 weeks
2 days
8 hours
42 minutes
ago

11:31 AM

News Live Updates: આવકવેરા વિભાગ દ્વારા આજે મુંબઈની આ કંપની પર કાર્યવાહી

આવકવેરા વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા ટીમોએ શુક્રવારે (22 ડિસેમ્બર) સવારે પોલીકેબ ઇન્ડિયા કંપનીના પચાસથી વધુ સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. આ ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રિકલ વાયર અને કેબલ બનાવતી કંપની છે.

Updated
4 months
2 weeks
2 days
9 hours
13 minutes
ago

11:00 AM

News Live Updates: થાણેમાં 3 કરોડની કિંમતના એમ્બરગ્રીસ સાથે બે વ્યક્તિની ધરપકડ

મહારાષ્ટ્રના થાણે શહેરમાં પોલીસે આશરે રૂ. 3 કરોડની કિંમતની એમ્બરગ્રીસ જપ્ત કર્યા બાદ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK