Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: મહારાષ્ટ્રમાં તાજેતરમાં 50,000 કરોડનું ડ્રગ્સ જપ્ત- ફડણવીસ

News Live Updates : મુંબઈ અને ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? આજે કઈ મોટી ઘટના ઘટી? તમામ લાઈવ અપડેટ્સ મેળવવા માટે વાંચો…

Updated on : 15 December,2023 06:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

 બીજેપીના વિધાનસભ્ય ભજનલાલ શર્માને મોઢું મીઠું કરાવતાં (તસવીર: પી.ટી.આઇ)

બીજેપીના વિધાનસભ્ય ભજનલાલ શર્માને મોઢું મીઠું કરાવતાં (તસવીર: પી.ટી.આઇ)

Updated
4 months
3 weeks
2 days
5 hours
25 minutes
ago

03:58 PM

News Live Updates: મહારાષ્ટ્રમાં તાજેતરમાં 50,000 કરોડનું ડ્રગ્સ જપ્ત 

મહારાષ્ટ્ર પોલીસે તાજેતરના ભૂતકાળમાં રાજ્યમાં આશરે રૂ. 50,000 કરોડના ડ્રગ્સ જપ્ત કર્યા છે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું.

Updated
4 months
3 weeks
2 days
6 hours
19 minutes
ago

03:04 PM

News Live Updates: સગીર પર બળાત્કારના દોષિત ભાજપના ધારાસભ્યને 25 વર્ષની કેદ

 સગીર પર બળાત્કારના દોષિત ભાજપના ધારાસભ્યને 25 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ 10 લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે.

Updated
4 months
3 weeks
2 days
7 hours
53 minutes
ago

01:30 PM

News Live Updates: ભજનલાલ શર્માએ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

ભજનલાલ શર્માએ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Updated
4 months
3 weeks
2 days
8 hours
35 minutes
ago

12:48 PM

News Live Updates: મુંબઈ પોલીસે મહાદેવ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનને સમન્સ પાઠવ્યું

મુંબઈ પોલીસે મહાદેવ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનને અને અન્ય 3 લોકોને સમન્સ પાઠવ્યા છે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK