Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉલ્હાસનગર સુધરાઈ કમિશનરના PA તથા અધિકારી લાંચ લેતાં પકડાયા

ઉલ્હાસનગર સુધરાઈ કમિશનરના PA તથા અધિકારી લાંચ લેતાં પકડાયા

09 May, 2013 05:22 AM IST |

ઉલ્હાસનગર સુધરાઈ કમિશનરના PA તથા અધિકારી લાંચ લેતાં પકડાયા

ઉલ્હાસનગર સુધરાઈ કમિશનરના PA તથા અધિકારી લાંચ લેતાં પકડાયા




‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં બિલ્ડરે કહ્યું હતું કે ઉલ્હાસનગર-૪માં તે એક માળનું બિલ્ડિંગ બનાવી રહ્યા હતા. ગયા સપ્તાહમાં એ રોડ પર આવતું હોવાનો દાવો કરી UMCએ બિલ્ડિંગ તોડી પાડ્યું હતું. એ પહેલાં બિલ્ડિંગ વિરુદ્ધ મહિલા કાઉન્સિલરે UMCમાં ફરિયાદ કરી હતી તથા પ્રોટેક્શન મની તરીકે બિલ્ડર પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા. વધારાના બે લાખ રૂપિયા પણ માગતા હતા.’





મંગળવારે છટકું ગોઠવી બિલ્ડર પાસેથી ૨૫,૦૦૦ રૂપિયા લેતાં શિમ્પીને તથા ૫૦,૦૦૦ રૂપિયા લેતાં શેમાણેને રંગેહાથે પકડવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2013 05:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK