માસ્ક લઈ લો ભાઈ માસ્ક!
માસ્ક વેંચતો માણસ
મહારાષ્ટ્રના કરાડ શહેરમાં લૉકડાઉન હોવા છતાં રોડ પર એક ભાઈ પોતાનું ટુ-વ્હીલર લઈને ઢગલાબંધ હોમમેડ માસ્ક વેચવા નીકળી પડ્યા હતા. લૉકડાઉન ખૂલ્યા પછી આવાં દૃશ્યો આપણને ઠેર-ઠેર જોવા મળે તો નવાઈ નહીં.
ADVERTISEMENT